પોરબંદર જિલ્લામાં મેગા ડિમોલેશન હાથ ધરાયું - At This Time

પોરબંદર જિલ્લામાં મેગા ડિમોલેશન હાથ ધરાયું


પોરબંદર જિલ્લામાં મેગા ડિમોલેશન હાથ ધરાયું

દરિયાઇ પટ્ટી વિસ્તારમાં આવેલા ગામોમાં હાથ ધરાઇ કામગીરી

ગોસા,નવાગામ સહિતમા મકાનો- દુકાનો તોડી પડાયા

પોરબંદર જિલ્લામાં ગત મોડીરાત્રીથી હાથ ધરાઇ કાર્યવાહી

પોલીસ જિલ્લા પોલીસનો મોટો
કાફલો ઘટનાસ્થળે

જીલ્લાના ૮ સ્થળોએ ડીમોલેશનની કાર્યવાહી

હજુ પણ મેગા ડિમોલિશનની કામગીરી ચાલે તેવી શક્યતાઓ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.