વિસાવદરના આંગણે મહાકાળી મંદિરે પારંપરિક અષ્ટમી હવનનુઆયોજન કરવામાં આવ્યું - At This Time

વિસાવદરના આંગણે મહાકાળી મંદિરે પારંપરિક અષ્ટમી હવનનુઆયોજન કરવામાં આવ્યું


વિસાવદરના આંગણે મહાકાળી મંદિરે
પારંપરિક અષ્ટમી હવનનું આયોજનકરવામાં આવ્યું

વિસાવદર ના ડાકબઁગલા પ્લોટ મા મહેતા પરિવાર ના કુળદેવી મહાકાલી મન્દિર આવેલ છે જેમન્દિર મા રોજ પૂજાપાઠ તેમજ બન્ને ટાઈમ આરતી થાય તેમાં ગ્રામજનો પણ મોટી સઁખ્યા મા રોજ આરતીનો લાભલયેછે ત્યારે હરવર્ષ ચયત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી મા
મહેતા પરિવારના યજમાન પદે ચાર દાયકાથી વષૅમાં બે વાર ચૈત્રી નવરાત્રી તેમજ આસો સુદ ના આઠમના હવનનું આયો જન કરવામાં આવે છે.આ પવિત્ર હવનમાંવિસાવદર મા રહેતા મહેતા પરિવાર સિવાય ના અન્ય માઈ ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવેછે અને બહોળી સંખ્યામાં શહેરની ધર્મપ્રેમી જનતામહાકાળી મન્દિરે હવનનાદર્શન નો લાભ લે છે.સમગ્ર હવન દરમિયાન મહાકાળી માતાજીની દિપ આરતી સાથે એક અનેરૂ ભાવભકિતનું વાતાવરણ સર્જાયુ હતુ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon