*’આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ ખેડબ્રહ્મામાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી.*
*આમ આદમી પાર્ટી*
તારીખ: 02/10/2022
*’આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ ખેડબ્રહ્મામાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી.*
*એકલા કેજરીવાલ, ઇસુદાન કે ગોપાલ ચૂંટણી નહીં લડી શકે. ગુજરાતના 6.5 કરોડ લોકોએ ચૂંટણી લડવી પડશે : અરવિંદ કેજરીવાલ*
*દિલ્હીમાં અમારી 70માંથી 67 સીટો આવી હતી, પંજાબમાં 117માંથી 92 સીટો આવી હતી, આ વખતે ગુજરાતના લોકોએ દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તોડવો પડશે, ઓછામાં ઓછી 150 સીટો આવવી જોઈએ :
*ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક ખોલીશું: અરવિંદ કેજરીવાલ*
*ગુજરાતમાં 6.5 કરોડ લોકોને મફત સારવારની સુવિધા આપીશું:
ડિસેમ્બરમાં ‘આપ’ની સરકાર બનશે અને 1 માર્ચથી દર મહિને 300 યુનિટ મફત આપીશું : અરવિંદ કેજરીવાલ*
*જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, તેમને રોજગાર ન મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓ બહાર પાડીશું: અરવિંદ કેજરીવાલ*
*અમારી સરકાર બન્યા બાદ અમે મહિલાઓને દર મહિને ₹1000 સન્માન રાશિ આપીશું: અરવિંદ કેજરીવાલ*
*અમે 6 મહિનામાં 17000 લોકોને નોકરી આપી, વીજળી ફ્રી કરી, ભ્રષ્ટાચાર ખતમ કર્યો: ભગવંત માન*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.