સિધ્ધપુર અર્બન હેલ્થ સેન્ટર નાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા માસ CL નું આવેદન પત્ર મેડિકલ ઓફિસર ને આપવામાં આવ્યું. - At This Time

સિધ્ધપુર અર્બન હેલ્થ સેન્ટર નાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા માસ CL નું આવેદન પત્ર મેડિકલ ઓફિસર ને આપવામાં આવ્યું.


આઉટસોર્સિંગ કરાર આધારિત અને રોજમદાર કર્મચારીઓ ને કાયમી કરવામાં આવે અથવા સમાન કામ સમાન વેતન અંતર્ગત તેમની સમાન કેડરના કાયમી કર્મચારીઓની જેમ પગારના તમામ પ્રકારના લાભો આપવામાં આવે તેવી માંગ સાથે વિવિધ આઠ જેટલા પ્રશ્નનો કાયમી હલ કરવામાં આવે તેવી માંગ કરી છે.

પાટણ બ્યુરો ચીફ:- યોગેશ જોષી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.