ધી ડી.પી.સી .બી એલ . આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ્ ધનસુરા ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું - At This Time

ધી ડી.પી.સી .બી એલ . આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ્ ધનસુરા ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું


ધી ડી.પી.સી .બી એલ . આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ્ ધનસુરા ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત ચાર દિવસીય પ્રબોધ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી કલ્પેશભાઈ સોલંકી ( કમિશ્નર્ ઓફિસ્ ,ગાન્ધીનગર્ ) દ્વારા આ ચારેય દિવસ વિદ્યાર્થીઓને બેઝિક ઇલેક્ટ્રોનિક્સ કીટ, મેકેનિકેલ કીટ, એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ, ટેલિસ્કોપ કીટ, ડ્રોન કીટ, ગ્લોબ કીટ વગેરેના ઉપયોગો વિશે માહિતગાર કર્યા હતા. આ ટ્રેનિંગ મા કોલેજના 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય શ્રી ડૉ. પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટે આ ટ્રેનીંગમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. મેનેજમેન્ટ ના હોદેદાર્ શ્રીઓ એ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપ્યુ હતુ, પ્રા મનહરભાઇ દેસાઇ એ ઉદઘાટન પ્રસગે આવકર્યા હતા , આ ચાર દિવસીય ટ્રેનીંગનું સફળતાપૂર્વક આયોજન ઇનોવેશન ક્લબના કો.ઓ. ડૉ. ગોપાલક્રિષ્ના સોલંકી તેમજ ડૉ. રમાબેન શાહે કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon