સેડા અંતર્ગત વિરપુર ખાતે દીવ્યાંગો માટે ઉધોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકા ખાતે આજરોજ સમાજ સુરક્ષા તેમજ ગુજરાત રાજ્ય સરકાર વિકલાંગ નાણા વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ દ્વારા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ તાલીમ કાર્યક્રમ દીવ્યાંગ માટે અનેક યોજનાઓ વિશે માહીતી આપવામાં આવી હતી.સમાજ સુરક્ષા ગુજરાત સરકાર તેમજ ગુજરાત રાજ્ય દ્વારા વિકલાંગ અને દિવ્યાંગને નાણા અને વિકાસ નિગમ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ભારતીય ઉદ્યોગીતા વિકાસ સંસ્થા ખાતે આજરોજ વીરપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આમ દિવ્ય દિવ્યાંગજનો સશક્તિકરણ કેન્દ્ર દ્વારા સી એન વી વુમન આંતર પ્રીન્યોર શિફ તથા ફાઉન્ડેશન અમદાવાદ ની સંસ્થા ની સહયોગ થી આજરોજ વીરપુર ખાતે ઉદ્યોગ સહસિક વિકાસની તાલીમ નો પાંચ દિવસનું કાર્યક્રમનું માનવસેવા મંદિર વિરપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમજ 34 જેટલા દિવ્યાંગો એ ભાગ લીધો હતો આમ તાલીમની ઉદ્યોગને પસંદગીથી લઈને ધંધો શું કરવાની દિશામાં માહિતી જેવી કે ધંધો કરો કેવી રીતે કરવો ધંધો ની વિવિધ તકો માર્કેટિંગ તેમજ પ્રોડક્ટ હિસાબની વ્યવસ્થા નાણાકીય આયોજન બીજી રે વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ તાલીમ કાર્યક્રમમાં હાજર રહેલા શ્રી ડોક્ટર મહેશભાઈ શુકલ તેમજ ડોક્ટર શ્રીનિવાસ શાસ્ત્રી તેમજ માનવસેવા મંદિરના ટ્રસ્ટી ચતુરભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.