સાબરકાંઠા જિલ્લાના આંગણવાડીની મહિલા કર્મચારીઓ આજરોજ હિંમતનગર જુની તાલુકા પંચાયત બગીચા વિસ્તારમાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યું
સાબરકાંઠા જિલ્લાના
આંગણવાડીની મહિલા કર્મચારીઓ આજરોજ હિંમતનગર જુની તાલુકા પંચાયત બગીચા વિસ્તારમાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યું
અને હડતાળના બાર દિવસ થયા છતાં પણ હજી કંઈ નિરાકરણ આવ્યું નથી તે માટે આજરોજ બહેનો દ્વારા સરકાર સમજ સુત્રોચ્ચાર કરવામાં આવ્યું
અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત 400 થી વધુ મહિલાઓ કર્મચારીઓ હડતાળ પર ઉતરી છે હિંમતનગર તાલુકાના આંગણવાડી કાર્યકાર તેમજ તેડાગરો મોટી સંખ્યમાં હાજર રહી રેલિ માં સુત્રોચાર કરી
આંગણવાડી તેમજ તેડાગરો બહેનો કેટલી માંગણીઓ લઈને 30.8.2022 રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતી
આબિદઅલી ભુરા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.