આજરોજ સરસ્વતી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સિંધી સમાજ સિદ્ધપુર તરફ થી યોજવામાં. આવેલ - At This Time

આજરોજ સરસ્વતી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સિંધી સમાજ સિદ્ધપુર તરફ થી યોજવામાં. આવેલ


આજરોજ સરસ્વતી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સિંધી સમાજ સિદ્ધપુર તરફથી યોજવામાં આવેલ અને તેમાં અતિથિ વિશેષ તરીકે સાબરકાંઠાના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ લધાની, ઇડરવાલાં આવેલ અને ગોધરા થી પ્રોફેસર લલિતભાઈ દ્વારા વિદ્યાર્થીઓ ને વધુ અભ્યાસ માટે Upsc પરીક્ષા આપવા સમજાવેલ. આ કાર્યક્રમ સુંદર રીતે પ્રમુખ શ્રી રાજુભાઇ ઠક્કર તેમજ નિખિલભાઈ ,નીતિનભાઈ આવેલ કારોબારી સમિતિ દ્વારા સુંદર આયોજન કરેલ. વિદ્યાર્થીઓને સન્માનપત્ર, ચાંદીનો સિકકો તેમજ ગિફ્ટ આપવામાં આવેલ.

પાટણ બ્યુરો ચીફ:- યોગેશ જોષી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image