ખેડબ્રહ્મા અને દાતા અંબાજીમાં માઈ ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપૂર ઉંમટયું
અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ
સાબરકાંઠા જિલ્લા થી બનાસકાંઠા સ્ટેટ હાઈવે પર માઈ ભક્તોનું ઘોડાળાપુર ઉમટયું છે
. માત્ર 60 દિવસનું બાળક તેના માતા પિતા સહિત પગપાળા માના ધામમાં માનતા પૂર્ણ કરવા નીકળ્યા હતા
વડીલો યુવકો બહેનો નાના ભૂલકાઓ પગપાળા ઉમટયા હતા..
બીજી બાજુ.રાજસ્થાન જેવા દૂર દૂર ના સંગો આવતા હતા
તંત્ર દ્વારા શુ સેવા કરાઈ એ બાબતે માઈ ભક્તો શુ કહેતા હતા
સાબરકાંઠા જિલ્લામાં અને બનાસકાંઠા મા રોડ વનવે કર્યો
બહેનો સાથે રાત દિવસ ચલાતા હોઈ છતાંય એક પણ કેસ ચોરીનો બન્યો નથી
પોલીસ ખૂબ જ પેટ્રોલિંગ મા ખડેપગે હતી
સરકાર દ્વારા સ્ટેટ લાઈટો ની ફૂલ સગવડ હતી
રસ્તામાં ખાવા પીવા થી માડી રહેવા નાવા ધોવા ની પણ સગવડ મળી હતી
માઇ ભક્તો દ્વારા એસ પી સાબરકાંઠા.સહિત બનાસકાંઠા ના તમામ પોલીસ વડા સહિત નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ગુજરાત સરકાર નો પણ આભાર માન્ય હતો
ગુજરાત સરકાર દ્વારા પગપાળા ચાલતા સંઘો એટલે કે ભક્તો ખૂબ જ દરકાર રાખી હતી બોલ માંડી અંબે જય જય અંબે ના નાદ ગુંજી ઉઠયા હતા..
રાજકમલસિંહ પરમાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.