સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ, સહકારી સંસ્થા ઓ, વિધાનસભા અને લોકસભા મા (ઓબીસી ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ના સમાજ ને વસ્તી ના ધોરણે અનામત બેઠકો ફાળવવા અંગે બોટાદ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષતા મા બોટાદ જીલ્લા કલેકટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ, સહકારી સંસ્થા ઓ, વિધાનસભા અને લોકસભા મા (ઓબીસી ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ના સમાજ ને વસ્તી ના ધોરણે અનામત બેઠકો ફાળવવા અંગે બોટાદ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષતા મા બોટાદ જીલ્લા કલેકટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું.જેમા જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ વનાળીયા,જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી ગૌતમભાઈ ખસીયા, જીલ્લા બક્ષીપંચ મોર્ચા ના પ્રમુખ હિંમતભાઈ મકવાણા, જીલ્લા ભાજપ યુવા મોર્ચા પ્રમુખ જીજ્ઞેશભાઈ બોળીયા જીલ્લા બક્ષીપંચ મોર્ચા ના જિતેન્દ્રસિંહ તુવર અને વિરમભાઇ સીતાપરા, પ્રભારી મહેશભાઈ ચાવડા, ઇશ્વરભાઈ ભરાડીયા જીલ્લા ભાજપ ના હોદેદારો ગણેશભાઈ જીડિયા, નયનાબેન સરવૈયા, કનકબેન સાપરાં, હરેશભાઈ જાંબુકિયા, બોટાદ તાલુકા ભાજપ પ્રમુખ ભૂપતભાઇ જાંબુકીયા, રાણપુર તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ ધીરૂભાઇ ઘાઘરેટીયા, શામજીભાઈ સાકરીયા, વિજયસિંહ ચૌહાણ, અને જીલ્લાપંચાયત બોટાદ ના ભાજપ માંથી ચૂંટાયેલા ઓબીસી સમાજ ના પ્રતિનિધિઓ કનુભાઇ રાઠોડ, દયાબેન અણીયાળીયા, ભગુભાઇ ડાયમા, ભરતભાઈ મેર, વિરમભાઇ મીઠાપરા, રાજુભાઈ, ભૂપતભાઇ ભાંભણ,સુરેશભાઈ જાદવ, પ્રભુભાઈ ધોલેરિયા ઉપસ્થિત રહ્યા
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.