આણંદ પોલીસની દારૂડિયાઓ પર સખત કાર્યવાહી - At This Time

આણંદ પોલીસની દારૂડિયાઓ પર સખત કાર્યવાહી


આણંદ LCBએ એક્ષપ્રેસ હાઇવે ઉપરથી દારૂની મોટી ખેપ ઝડપી, 30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, વડોદરા - અમદાવાદ એક્સપેક્સ હાઇ વે ઉપર, મહિસાગર નદિના બ્રીજના છેડે આંકલાવડી સીમ વિસ્તાર આણંદ તરફની બાજુએ ટાટા કંપનીનું ઓપન ટેલર કન્ટેનર વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ભરીને પસાર થઈ રહ્યું છે. જેની અંદર વિપુલ જથ્થામાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ભરેલો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.