ઔધોગિક તાલીમ સંસ્થા-ગઢડામાં ઓગસ્ટ-૨૦૨૨ માં એડમીશનના પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવવા જોગ
તા.૫ : ઔધોગિક તાલીમ સંસ્થા-ગઢડામાં ઓગસ્ટ-૨૦૨૨માં એડમીશનના પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૦૫/૦૯/૨૦૨૨ થી ૧૫/૦૯/૨૦૨૨ સુધીમાં સંસ્થા ખાતે ઓફલાઈન નોધણી ફી રૂ.૫૦/- ભરી દેવાની રહેશે. ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ફક્ત ધો-૮ પાસ ઉપર વાયરમેન અને ટુ વ્હીલર ઓટો રીપેરર નોન-એફી ટ્રેડ માં જુજ સીટ બાકી છે. ધો-૧૦ પાસ/નાપાસ,ધો-૧૨ પાસ/નાપાસ તથા પુરક પરીક્ષા આપેલ ઈચ્છુક ઉમેદવારે પ્રવેશ મેળવવા સત્વરે રૂબરૂ સંસ્થા ની મુલાકાત લેવી.વધુ માહિતી માટે આચાર્યશ્રી ઔધોગિક તાલીમ સંસ્થા-ગઢડા, હરીપર રોડ ખાતે રૂબરૂ સંપર્ક સાધવા ઔધોગિક તાલીમ સંસ્થા-ગઢડાના આચાર્યશ્રી તરફથી અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.