લાલપુર તાલુકા પી.જી.વી.સી.એલ ના કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેને સંલગ્ન તમામ કર્મચારીઓનાં પ્રશ્નો સંબંધિત આંદોલન ની ચીમ્કીઓ આપવામાં આવી - At This Time

લાલપુર તાલુકા પી.જી.વી.સી.એલ ના કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેને સંલગ્ન તમામ કર્મચારીઓનાં પ્રશ્નો સંબંધિત આંદોલન ની ચીમ્કીઓ આપવામાં આવી


લાલપુર તાલુકા પી.જી.વી.સી.એલ ના કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેને સંલગ્ન તમામ કર્મચારીઓનાં પ્રશ્નો સંબંધિત આંદોલન ની ચીમ્કીઓ આપવામાં આવી

જય ભારત સાથ ઉપરોક્ત વિષયનાં અનુસંધાને સવિનય જણાવવાનું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેને સંલગ્ન તમામ કંપનીઓમાં ફરજ બજાવર્તા માન્યતાપ્રાપ્ત વિવિધ યુનિયનો સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ આજ રોજ તા.૦૧/૦૯/૨૦૨૨ નાં રોજ ગોત્રી વડોદરા ખાતે બેઠકનું આયોજન કરીને સર્વાનુમતે કર્મચારીઓનાં હિતને લગતાં નીચે મુજબનાં મુદ્દાઓનું યોગ્ય સુખદ નિરાકરણ લાવવાં અગાઉ આપ સાહેબશ્રી સમક્ષ તમામ યુનિયનો દ્વારા કરેલી રજુઆતો નું નિરાકરણ ન આવર્તા અમોએ આજે સામુહિક નિર્ણય લઇને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન નો માર્ગ અપનાવવાનો ઇરાદો જાહેર કરી આ પત્ર દ્વારા આપ સાહેબશ્રીને નીચે મુજબનાં મુદ્દાઓ સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા વિનંતી સહ..

૧. ટેકનીકલ કર્મચારીઓને વર્ગ-૪ માંથી વર્ગ-૩ માં સમાવેશ કરીન તેને સંલગ્ન તમામ આર્થિક લાભો આપવાં,

ર, સાતમાં પગારપંચની ભલામણો મુજબ કેન્દ્ર સરકાર નાં ધોરણે આપવા પાત્ર HRA/CA તા. ૦૧/૦૧/૨૦૧૬

થી આજીન સુધીનું એરીયર્સ સાથે ચુકવી આપવા ઘટતી તમામ કાર્યવાહી કરવા વિનંતી. ૩. જીયુવીએનએલ અને તેને સંલગ્ન તમામ કંપનીઓનાં કર્મચારીઓને ચુકવવામાં આવતાં તમામ એલાઉન્સીસ ને લગતી વિસંગતતાઓ દૂર કરવી, તથા ટેકનીકલ કર્મચારીઓને એને,જી. બારોટ લવાદના હુકમ મુજબ રીસ્ક એલાઉન્સ, ફીલ્ડ એલાઉન્સ, માઇલેજ આપવું. તા દિવ્યાંગ કર્મચારીઓને આપવામાં આવતું કન્વેયન્સ એલાઉન્સ વઘારી આપવું.

૪, તમામ કર્મયારીઓ (મીટરરીડર/ટેકનીકલ કર્મચારીઓ) ને બીજાં તથાં ચોથા શનિવારની રજાનો લાભ આપવો

તાં આઠ કલાક થી વધુ કામ લેવામાં આવે તે સંજોગોમાં વધારાનાં કામના કલાકોનું યોગ્ય વળતર આપવું.

૫. છઠ્ઠા પગારપંચના સમાઘાન માં આપેલ ખાત્રી મુજબ નિવૃત્તિ બાદ તમામ કર્મચારીઓને મેડીકલ સુવિધાઓ

મળી રહે તેવી વ્યવસ્થા સત્વરે ચાલુ કરવી,

વે:મ નં. ૨,

અમારો ઉપરોક્ત દર્શાવેલ મુદ્દાઓ પરત્વે યોગ્ય થાય તેવી અપેક્ષા

રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.