વડનગરમા આવેલુ વો ડૅ નં-૫ ભાલેસાર નો વાસ ની ગંદકી થી પ્રજાજનો નું આરોગ્યજોખમ માં મુકાય તેવી દહેશત
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ખાતે આવેલુ વોડૅ-૫ મા આવેલો ભાલેસાર ના વાસ મા વરસાદી પાણી ભરાઈ જતાં ગંદકી જોવા મળે છે ત્યાં ની પ્રજાજનો ને આ ગંદકી ને કારણે મેલેરિયા, ટાઈફોઈટ, ઝાડા ઉલટી,ના વગેરે ઘણાખરાં રોગો થશે આ વિસ્તાર માં આંગણવાડી, આશાપુરી ચામુંડા માતાજીના મંદિર ની સામે અને બાજુ માં વસંત પ્રભા હોસ્પિટલ પણ આવી છે અને અહીં નાના બાળકો ની આંગણવાડી પણ આવેલી છે તો વડનગર નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ ને બેદરકારી ને કારણે આ વિસ્તાર ના નગરસેવક નુ પણ સાંભળતા નથી તેવું પ્રજાજનો મુખે સાંભળવા મળ્યું છે અને ભાલેસરા ના લોકો આરોગ્ય જોખમાય મુકાય છે એટલે વડનગર વોડૅ નંબર-૫ આ વરસાદી પાણી ભરાઈ જતાં કીચડ થી મચ્છરો ઉપદ્રવ વધી ગયો છે અને વડનગર માં ૭વોડૅ છે પરંતુ ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતાં રોગ ફેલાય તેવા મચ્છરો અને જીવજંતુ થી ભયંકર રોગ નુ નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે તેથી વડનગર નગરપાલિકા અને આરોગ્ય વિભાગ નિદ્રાધીન જાગે તે વી પ્રજાજનો આંખ નાડોળે રહા જોઈ રહી છે મચ્છરોઅને અન્ય રોગ ના ફેલાઈ જાય તે માટે નો રોગ મુક્ત દવા નો છંટકાવ કરવો જોઈ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.