સરા આશાવર્કર નાં પડતર પ્રશ્નો ને લઈને આવેદનપત્ર આપ્યું અને હડતાળ માં જોડાયા
*સરા પ્રા .આ. કેન્દ્ર હેઠળ આવતા આશાવર્કરો પડતર માગ ને લઇ આવેદન પાઠવી હડતાલ મા જોડાયા*
મૂળી તાલુકા ના સરા સહિત છેવાડા ના ગામો વાડી વિસ્તાર મા ધરે ધરે ફરી આરોગ્ય ની સેવા બજાવતા આશાવર્કરો ની ધણા જ સમય ની માંગ બાબતે વારંવાર રજુઆત છતા કોઇ નિરાકરણ નહિ આવતા સરા પ્રા આ કેન્દ્ર હેઠળ ફરજ બજાવતા આશાવર્કરોએ તબીબ ડો ધર્મેશ પટેલ ને આવેદન પાઠવેલ હતુ મંજુબેન શુકલ મનિષાબેન એ જણાવ્યા મુજબ ગુજરાત આશા હેલ્થ વર્કસ યુનિયન ના હડતાલ ના નિર્ણય ને સમર્થન આપીએ છીએ હાલ મસ્છર જન્ય રોગચાળો જોવા મળી રહયો છે ત્યારે સરા વિસ્તાર મા આશાવર્કર ની હડતાલ થી ગ્રા
મ્ય વિસ્તાર મા આરોગ્ય સેવા ઠપ્પ થતા લોકોને હાલાકી ભોગવવી પડશે
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.