લુણાવાડા નગરના વિવિધ શિવાલયોમાં જળાભિષેક
શ્રાવણ માસના પવિત્ર અમાસના દિવસે અખિલ ભારતીય સંત સમિતી અને હિન્દુ ધર્મ સેના દ્વારા હરિદ્વારથી પધારેલી મહીસાગર જિલ્લાની ઐતિહાસિક સમરસ કાવડ્યાત્રા લુણાવાડા ખાતે ચારકોશિયા નાકાથી યોજાઈ હતી. આ યાત્રામાં કાવડયાત્રીઓએ લાવેલ કુંભમાં ગંગાજીની વધામણી કરવામાં આવી હતી. કાવડ યાત્રામાં જોડાયેલ શ્રદ્ધાળુઓએ ગંગાજલનો સમરસ સામૂહિક જલાભિષેક લુણાવાડામાં લુણેશ્વર મંદિર, કાશી વિશ્વનાથ મંદિર અને અખાડા મહાદેવ મંદિર સહિતના
શિવાલયોમાં જલાભિષેક કરવામા આવ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.