સાબરકાંઠા; ઈડરની ગૌવાવ નદીમા ન્હાવા પડેલા કિશોરો ડૂબતા ગામમાં શોકનો માતમ છવાયો માતા પિતા નોંધારાનો આધાર બન્યા - At This Time

સાબરકાંઠા; ઈડરની ગૌવાવ નદીમા ન્હાવા પડેલા કિશોરો ડૂબતા ગામમાં શોકનો માતમ છવાયો માતા પિતા નોંધારાનો આધાર બન્યા


સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ના પાણી નદીઓમાં વિસરાયા નથી બીજી તરફ સરકારી તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવાછતાંય આંખ આડાકાન થયા જેવી પરિસ્થિતિ સામે આવી છે વધુ વિગત જોઈએ તો નહાવા પડેલા બે સગીરા ના મોત નો મામલો સામે આવ્યો છે પરિવાર જનો પર અચાનક આભ ફાટી પડ્યું હોય પુરા ગામમાં શોક છવાઈ ગયો હતો

ઈડર તાલુકાની ગૌવાવ નદીમાં નાહવા પડેલા એક સમાજનાં બે સગીરનાં મોત થતા પુરા ગ્રામજનોમાં શોક ની લાગણી ફેલાઇછે ત્યારે લાલપુર દીયોલી નદીમાં નાહવા પડેલા બે સગીરનાં ડૂબી જવાથી મોત થયા હતા
ઇડર તાલુકાના લાલપુર પાસે દિયોલી મા
૧૫ અને ૧૭ વર્ષીય સગીર વયનાં બે યુવાનો મિત્રો સાથે ચેકડેમમાં નાહવા જતાં ડૂબ્યા હતા

એકજ સમાજના બે યુવાનોના નદીમાં ડૂબી જવાથી મુત્યુ થતા ગામમાં શોક નું મોજું ફરી વળ્યુ છે ત્યારે આ બને સગીર ડુંબવાના સમાચાર વાયુવેગે ઈડર ફાયર બ્રિગેડને થતા યુવાનો ને ભારે શોધખોળ બાદ બહાર કાઢાયા હતા અને બંને મૃતકોની લાશ એટલે
બંને યુવાનોને પી.એમ અર્થે ઈડર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા...

બે સગીરને ડૂબી જવાથી મોત ના સમાચાર સગા વ્હાલા ઓને મળતા મોતનો માતમ છવાઈ ગયો હતો અને માતા પિતા એ પુત્રો ગુમાવ્યા બહેને ભાઈ ગુમાવ્યો કોઈ નો ભત્રીજો ગુમાવ્યા નો શોક ફેલાઈ ગયો હતો અને પરિવાર જનો પર આભ ફાટી પડ્યું હોય એવું લાગી રહ્યું હતું પરિવારજનો નોંધારા નો આધાર બની ગયા છે ત્યારે
ઈડર સિવિલ હોસ્પીટલ ખાતે ચેનવા સમાજના ટોળેટોળાં મોટી જનમેદની સાથે ઉમટ્યાં હતા
ચેનવા સમાજમાં એકસાથે સગીરવય ના બે યુવાનોનું મોત થતાં ગામમાં શોક નું મોજું ફરી વળ્યુ.હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.