કોડીનાર ભાવનગર હાઈવે છે કે સ્વિમિંગ પૂલ : તંત્રની બેદરકારી
કોડીનાર ઉના ભાવનગર હાઇવે છેલ્લા ઘણા વર્ષથી બીમાર હાલતમાં જોવા મળી રહ્યો હોય જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આવા સ્વિમિંગ પૂલ પુલમાં હોડી નહીં પરંતુ મોટા વાહનો તરીકે જાય છે
આ હાઇવે રસ્તાઓ પર આવેલ ડોળાસા માર્કેટિંગ યાર્ડના ત્યાંથી લઇ અને પેટ્રોલ પંપ સુધીનો ત્રણ કિ.મી નો રસ્તો અતિબીસનર બની ગયો છે જેના કારણે લોકો હવે થાકી ગયા છે આ ત્રણ કિમી સુધીનો રસ્તો વાહન ચાલકોને પસાર થવામાં અડધો કલાક સમય લાગે છે અને ઇમર્જન્સી 108 એમ્બુલ્યો જ્યારે દર્દીને લઈ બીમાર રસ્તા ઉપર થી પસાર થાય છે ત્યારે દર્દીની હાલત વધુ કફોડી બની જાય છે
આ ખંડામાં રોજ નાના મોટા વાહનો અકસ્માત અને વાહન બંધ પડી જતા હોવાથી નુકસાની પણ વેતવી પડી હોય છે તંત્ર દ્વારા હાઇવે રીપેરીંગ કરી ખાડા પૂરવામાં આવે છે પરંતુ રસ્તાની હાલત તો એને એ જ થઈ જતી હોય છે અને વાહન ચાલકો માં ભારે રોજ જોવા મળી રહ્યો છે
કોડીનાર ઉના ભાવનગર હાઈવે અતિ બિસ્મર હોવાના કારણે તહેવારોમાં પ્રવાસીઓ દીવ સોમનાથ જેવા સ્થળે આવવાતા હોય છે ત્યારે આ રસ્તાની હાલત જોઈને દુઃખ વ્યક્ત કરી કહે છે સોમનાથ જવું છે પણ હવે તો અહીં અમારું ઉના મૂકીને ખાનગી વાહનમાં જવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
7777963158 9228483158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.