નવ દંપતિ ના જન્મ દિવસ ની પ્રેરણા દાયી ઉજવણી ૭૦ જેટલા મંદબુદ્ધિ ભાઈઓ બહેનો ને એક ટક નો કરાવ્યો ભોજન
માંડવી તાલુકા ના નાની ખાખરા ગામ ના રહેવાશી એવા નવદંપતી દ્વારા આજરોજ એમના જન્મ દિવસ નિમીતે ૭૦ જેટલા મંદબુદ્ધિ ભાઈઓ અને બહેનો પુરયા નિરણ
માંડવી તા.૧૮ આવો આજે વાત કરીએ એક એવા મોથારીયા પરિવાર ની કે જેઓ પોતાના પરિવારના ના કોઈ પણ સભ્યો ના જન્મ દિવસ નિમીતે માંડવી શહેર ના અનેક મંદબુદ્ધિ ભાઈઓ બહેનો ને એક ટક નો ભોજન આપી અને ધન્યતા અનુભવે છે
મુળ વતન નાની ખાખર અને હાલ બંદર શહેર એવા માંડવી મા વસવાટ કરતા માન.મુકેશ ભાઈ કાનજી ભાઈ મોથારીયા (ન્યાય સમિતિ ચેરમેન નાની ખાખર) પરિવાર ની મુકેશ ભાઈ એ આજ રોજ તેમના ધર્મ પત્ની શ્રી બંસરી બેન ના જન્મ દિવસ નિમીતે આજરોજ માંડવી શહેર મા વસતા મંદબુદ્ધિ ભાઈઓ અને બહેનો ને ભોજન ની વ્યવસ્થા કરાવી હતી સાથે માનવ તા થી મોટું કોઈ ધર્મ નથી એવો ઉપદેશ આપ્યો હતો સાથે બિન જરૂરી ખર્ચ થી દુર રહેવા પ્રેરણા પૂરી પાડી હતી
મોથારીયા પરિવાર અનેક વખત આવા સેવા કિય પ્રવુતિ ઓ મા સદાય અગ્રેસર રહ્યા છે, સિયાળા ની સિઝનમાં નિ શુલ્ક સોલ ધાબળા ના વિતરણ હોય કે કોરોના કાળ દરમ્યાન અનક્ષેત્ર અને જયારે પણ કોઈ કુટુંબના સભ્યો નો જન્મ દિવસ હોય ત્યારે કોઈ પણ જાત ના બિનજરૂરી ખર્ચા ઓ ન કરી જરુરિયાત મંદ લોકો ને ભોજન સાથે અન્ય સેવાઓ આપતા પણ રહયા છે અને માનવતા મહેકાવતા રહયા છે
આજે એમના ધર્મ પત્ની શ્રી બંસરી બેન ના જન્મ દિવસ નિમીતે એટ ધીસ ટાઈમ ન્યુઝ દ્વારા આપને પણ શુભેચ્છાઓ પાઠવી એ છિએ ભવિષ્યમાં પણ આપ માનવ સેવા એજ પ્રભુ સેવા ના રસ્તે આગળ વધતા રહો એજ મંગલમય શુભકામનાઓ
સ્ટોરી બાય- ભાવેશ મહેશ્વરી
એટ ધીસ ટાઈમ ન્યુઝ મુન્દ્રા માંડવી તાલુકા રિપોર્ટર
મો. 9773232824
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.