સાબકાંઠાના જિલ્લાનાં ઈડર તાલુકાના ગંભીરપુરા ગુજરાતી માધ્યમિક સ્કૂલમાં 75 મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી - At This Time

સાબકાંઠાના જિલ્લાનાં ઈડર તાલુકાના ગંભીરપુરા ગુજરાતી માધ્યમિક સ્કૂલમાં 75 મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી


સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગંભીરપુરા ગુજરાતી માધ્યમિક સ્કૂલમાં 75 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી નાના નાના બાળકો અને શિક્ષકોએ મળીને આઝાદીના 75 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરી અને સૌને મળીને ધ્વજ વંદન કર્યું હતું સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.