આપણા ઈડરની નવીન ઓળખાણ તિરંગા સર્કલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1pahjqlddcp9h8wf/" left="-10"]

આપણા ઈડરની નવીન ઓળખાણ તિરંગા સર્કલ


આપણા ઈડરની નવીન ઓળખાણ તિરંગા સર્કલ
લોકપણ 15=8=2022 સવારે 10 કલાકે તિરંગા સર્કલ પર ધ્વજ વંદન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં હિતુભાઈ કનોડીયા ધારાસભ્ય ઈડર વડાલી
ફાલ્ગુની બેન એચ ભાવસાર ઉપપ્રમુખ ઇડર નગરપાલિકા
જયસિંહ આર તવર પ્રમુખ ઇડર નગરપાલિકા
નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ તથા સ્ટાફ ગણ મળીને સૌને ધ્વજ વંદન કર્યું હતું
ઈડરમાં એપોલો ત્રણ રસ્તા તરીકે ઓળખાતા સર્કલને નવીન ઓળખાણ આપવામાં આવી જેનું નામ તિરંગા સર્કલ રાખવામાં આવ્યું
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ આર પઠાણ ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]