હિંમતનગર તાલુકાના પાણપુર ગામે
હિંમતનગર તાલુકાના પાણપુર ગામે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ભારે હરસો ઉલ્લાસ સાથે ગ્રામજનો હિન્દુ અને મુસ્લિમ તમામ એકત્રિત થઈ સમય આપેલા ટાઈમ પહેલા પહોંચી જઈ રેલીને સંબોધી હતી આ વિશાર રેલીમાં ગામના સરપંચ શ્રી તાલુકા સદસ્યશ્રી તથા ગામના હિન્દુ મુસ્લિમ વડીલો તથા યુવાનોએ સવગડ ગામમાં તથા પાણપુર પાટિયા વિસ્તારથી લઈ મહેતાપુરા સ્વામી વિવેકાનંદ સર્કલથી પરત ફરી આરટીઓ સર્કલ થઈ ફરીથી પાણપુર મુકામે પહોંચી તિરંગા યાત્રાને પૂર્ણ કરી હતી
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.