ઇડર શહેર ના સુરપુર ગામે ૭૫ માં આઝાદી મહોત્સવ નિમિત્તે ત્રિરંગા રેલી યોજાઈ….
ઇડર શહેર ના સુરપુર ગામે ૭૫ માં આઝાદી મહોત્સવ નિમિત્તે ત્રિરંગા રેલી યોજાઈ....
૭૫ માં આઝાદી મહોત્સવ નિમિત્તે આજે ગામના માર્ગો દેશભક્તિ માં રંગાયા...
હર ઘર ઘર ત્રિરંગા બિહાન અંતર્ગત સુરપુર ગામે ત્રિરંગા રેલી યોજાઈ હતી...
જેમાં પ્રજાજનોએ રેલયાત્રીઓ પર ફૂલ વરસાવી સ્વાગત કર્યું હતું...
જે ત્રિરંગા રેલી દરમિયાન ગામના સરપંચ , પંચાયત નાં સભ્યમિત્રો તથા ગામના નાગરિકો આ રેલીમાં જોડાયા હતા...
ગામ ના જાહેર માર્ગો પર નીકળેલ ત્રિરંગા રેલીમાં પ્રજાજનોએ રેલયાત્રીઓ નું સ્વાગત કર્યું હતું...
આ અંતર્ગત શાળા - કોલેજ નાં આચાર્ય સહિત વિદ્યાર્થીમિત્રો પણ ત્રિરંગા રેલી માં જોડાયા હતા. ...
૭૫ માં આઝાદી મહોત્સવ નિમિત્તે ગમજનોએ પોતાના મકાનો પર દેશના ઝંડા લહેરાવી આઝાદી પ્રત્યે સન્માન આપ્યું હતું...
આમ, ૭૫ માં આઝાદી મહોત્સવ નિમિત્તે નીકળેલ ત્રિરંગા રેલી સુખ , શાંતિ અને સફળ રહી હતી...
રિપોર્ટર - હસન અલી, ઇડર(સાબરકાંઠા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.