જસદણ માર્કેટિંગ યાર્ડ તરફથી જાહેર રજાઓની વિગત આપવામાં આવી છે - At This Time

જસદણ માર્કેટિંગ યાર્ડ તરફથી જાહેર રજાઓની વિગત આપવામાં આવી છે


જસદણ માર્કેટિંગ યાર્ડ તરફથી જાહેર રજાઓની વિગત આપવામાં આવી છે

કમીશન એજન્ટ એશોશીએશન ત૨ફથી શ્રાવણ માસના તહેવારોને નિમિત્તે નીચે મુજબ ૨જાઓ રાખવામાં આવેલ હોવાથી નીચે જણાવેલ રજાના દિવસે માર્કેટ યાર્ડમાં ખરીદ વેંચાણનું કામકાજ બંધ રહશે.જેથી આ દિવસો દ૨મ્યાન માર્કેટ યાર્ડમાં ખેત પેદાશ માલન ન લાવવા વિનંતી. બજાર સમિતિ જસદણ

જસદણ માર્કેટિંગ યાર્ડ તરફથી જાહેર રજાઓની વિગત આપવામાં આવી છે

15.08.2022 સોમવાર
16.08.2022 મંગળવાર
17.08.2022 બુઘવાર
18.08.2022 ગુરૂવાર
19.08.2022 શુક્રવાર
20.08.2022 શનીવાર
22.08.2022 સોમવાર
27.08.2022 શનીવાર

ઉપર મુજબની રજા અંગેની જાણ દરેક કમીશન એજન્ટ ભાઈઓએ પોત પોતાના ખેડૂતભાઈઓને કરી આપવા વિનંતી.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.