વટવા વિધાનસભાનાં વસ્ત્રાલ વોર્ડ રિંગ રોડ મેટ્રો ચાર રસ્તા ખાતે શ્રી દશામાઁના વ્રત નિમિત્તે જાગરણનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો - At This Time

વટવા વિધાનસભાનાં વસ્ત્રાલ વોર્ડ રિંગ રોડ મેટ્રો ચાર રસ્તા ખાતે શ્રી દશામાઁના વ્રત નિમિત્તે જાગરણનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો


વટવા વિધાનસભાનાં વસ્ત્રાલ વોર્ડ રિંગ રોડ મેટ્રો ચાર રસ્તા ખાતે શ્રી દશામાઁના વ્રત નિમિત્તે જાગરણના અવસરે આયોજિત કરવામાં આવ્યો...

વટવા વિધાનસભાનાં વસ્ત્રાલ વોર્ડ રિંગ રોડ મેટ્રો ચાર રસ્તા ખાતે શ્રી દશામાઁના વ્રત નિમિત્તે જાગરણના અવસરે ભવ્યાતિભવ્ય આયોજીત મહાદયાળી પરમકૃપાળી ‘શ્રી દશામાઁનો હિંડોળો તથા મહાઆરતી’નાં સાક્ષી બનવાનું સદભાગ્ય મળ્યું હતું...

આ પ્રસંગે અમદાવાદના પ્રખ્યાત જગન્નાથજી મંદિરના પ.પૂ.મહંતશ્રી દિલીપદાસજી મહારાજ, પ્રદેશ સંગઠન મહામંત્રી માન. શ્રી રત્નાકરજી, પ્રદેશ સહ-કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ, મહામંત્રી શ્રી પરેશભાઈ લાખાણી, સંગઠનના પદાધિકારીશ્રીઓ અને ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.