માંડાવડ સરદાર પટેલ સઁકુલ ખાતે સાયબર ક્રાઇમ આવેરનેસ કાર્યકર્મ યોજાયેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xx8yldydyg8sxw9d/" left="-10"]

માંડાવડ સરદાર પટેલ સઁકુલ ખાતે સાયબર ક્રાઇમ આવેરનેસ કાર્યકર્મ યોજાયેલ


આજરોજ વિસાવદર ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિસાવદર માંડાવડ સંકુલ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ રાખેલો જેમાં વિસાવદર પોસ્ટેથી મહિલા પીએસઆઇ એસ આઈ સુમરા સાહેબનું ભવ્ય સન્માન વિદ્યાર્થીની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી અને સન્માન કરેલ અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકેલ આ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લા પોલીસવડા શ્રી રવિ તેજા વાસણ શેટી સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહપૂર્વઅને છેવાડાના ગામડાઓ સુધી આ કાર્યક્રમ અંતર્ગત લોકોને જાગૃત અને માહિતી મળે અને કાયદાની જાણકારી મળે તેવા ઉપદેશ અને હેતુથી આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે વિસાવદર પોલીસ સ્ટેશનના મહિલા સિંઘમ ગણાતા પી.એસ.આઇ સલમા સુમરા દ્વારા વિદ્યાર્થીઓને કાયદાકીય તમામ સમજણ આપેલ અને સ્ત્રીઓના હક અને ઘરેલુ હિંસા અને અધિકારીઓ વિશે માહિતી આપેલ

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]