સુરત ગ્રામ્ય SOGની ટિમે એક આફ્રિકન સાપ મળી ત્રણ પ્રાણી જીવની તસ્કરી કરનાર ઇસમને ઝડપી પાડ્યો..... - At This Time

સુરત ગ્રામ્ય SOGની ટિમે એક આફ્રિકન સાપ મળી ત્રણ પ્રાણી જીવની તસ્કરી કરનાર ઇસમને ઝડપી પાડ્યો…..


સુરતના કામરેજ વિસ્તાર માંથી સફેદ આફ્રિકન સાપ સાથે એક ઈસમ ઝડપાયો.સુરત ગ્રામ્ય SOGની મે એક આફ્રિકન સાપ મળી ત્રણ પ્રાણી જીવની તસ્કરી કરનાર ઇસમને ઝડપી પાડ્યો.સુપર મોજાઉ આફ્રીકન બોલ પાઇથન નામનો સફેદ સાપ આફ્રિકાથી મંગાવી તસ્કરી કરતો હતો અને જે ઈસમ આર્થિક ફાયદા માટે પાસ પરમીટ વગર આવી તસ્કરી કરતો હોવાનું જાણવા મળતા સુરત  SOG ની ટીમે ઝડપી પાડ્યો.ઇસમે કેરાલા રાજ્યના અથુલ રોમારીયો નામના ઇસમનો સંપર્ક કરી સફેદ આફ્રિકન બોલ પાઇથન મંગાવતો હતો. સોશિયલ મીડિયા ના  ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. મારફતે આ ઈસમ એક્ઝોટીક એનિમલનું ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. આ સાથે ની બાતમી મળતા SOG ની ટીમે  એક ડમી ગ્રાહક ઉભો કરી ઇસમને ઝડપી પાડ્યો.

રીપોર્ટ નિલેષ આહીર કામરેજ સુરત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.