કૈલિફોર્નિયામાં મંકિપોક્સનો કહેર થતા તંત્ર દ્વારા અપાતકાળની ઘોષણા કરવામાં આવી - At This Time

કૈલિફોર્નિયામાં મંકિપોક્સનો કહેર થતા તંત્ર દ્વારા અપાતકાળની ઘોષણા કરવામાં આવી


રોગ નિયંત્રણ અને રોકધામ કેન્દ્ર (CDC)ના તાજા અપડેટ પ્રમાણે કૈલિફોર્નિયામાં કુલ મંકિપોક્સના વર્તમાન 827 મામલા સામે આવ્યા છે. જે 1390 મામલા સાથે ખુબ જ પ્રભાવિત ન્યુયોર્ક રાજ્ય પછી બીજું સૌથી વધારે સંખ્યા ધરાવતું રાજ્ય છે. અમેરિકામાં મંકિપોક્સની મોટા પાયે પ્રચાર થતો હતો. કૈલિફોર્નિયાના ગવર્નર ગોવિન ન્યુજોર્મએ મંકિપોક્સના પ્રકોપથી બચવા માટે રાજ્યમાં અપાતકાળની ઘોષણા કરી છે. આ કદમ ઉઠાવવાળા તે ત્રણ દિવસમાં બીજું રાજ્ય બન્યું હતું.

ગવર્નર ગોવિન ન્યુજોર્મેં કહ્યું કે અમે વધુ ટીકાકરણથી સુરક્ષિત કરવા, જોખમને ઘટાડવા માટે જગુરતા અભિયાન અને સમલૈંગિક સમુદાયના સાથે ઉભા રહીને સંઘીય સરકારના સાથે કામ કરવાનું શરુ રાખશી. જણાવી દઈએ કે બીમારી લાંબા સમય સુધી ત્વચાથી અલગ ચામડીના સંપર્કથી ફેલાય છે. જેમાં બથ ભરવું, કિસ કરવી તેમાંજ સાથે સૂવું અથવા એક બીજાના ટુવાલ અને કપડાંનો ઉપયોગ પણ સામેલ છે.

ટીકાની આપૂર્તિ ઓછી 

ગવર્નરની ઓફિસે જણાવ્યું હતું કે કેલિફોર્નિયાએ અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલા કુલ 61,000 ડોઝમાંથી રસીના 25,000 થી વધુ ડોઝનું વિતરણ કર્યું છે. ખાસ કરીને જાઈનોસ રસી સમગ્ર દેશમાં ઓછા પુરવઠામાં છે.

મંકિપોક્સના ઇન્ક્યુબેશન પિરિયડને લઈને અત્યાર સુધી કેટલાક અનુમાન બતાવ્યા છે એવામાં 6 થી 13 દિવસ તેમજ 5 થી 21 દિવસ પહેલા સંપર્કમાં આવ્યા બાદ આનું સંક્રમણ દેખાઈ શકે છે. એટલા માટે લક્ષણને જાણવા માટે આ વાયરસના સંક્રમણને ઓળખવામાં ખુબ જ મુશ્કિલ છે. પરંતુ એક વાત જણાવી દઈએ કે કોઈની અંદર આ વાયરસ પહોંચી ચુક્યો છે પરંતુ તેમના લક્ષણ હજુ સુધી પ્રકટ થયો નથી આવી સ્થિતિમાં જો કોઈ સ્વસ્થ વ્યક્તિ ઇસ સંક્રમિત પછી ખુબ જ નજીક રહે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.