આજે ધરતીથી ટકરાશે સૌર તુફાન, દુનિયામાં થઇ શકે છે બ્લેકઆઉટ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/solar-storm-will-hit-the-earth-today-blackout-may-happen-in-the-world/" left="-10"]

આજે ધરતીથી ટકરાશે સૌર તુફાન, દુનિયામાં થઇ શકે છે બ્લેકઆઉટ


સૌર તુફાનની અસર મોબાઈલ ફોનના સિગ્નલ પર પણ થઇ શકે છે, આ સાથે પાવર ગ્રીડ પર પણ એની અસર થઇ શકે છે જેનાથી બેલ્કઆઉટનો ખતરો રહી શકે છે.

ધરતી પર મોટી આફત આવી શકે છે. કારણકે સૂર્યના વાયુમંડળમાં એક કાણાથી ખુબ જ ઝડપથી સૌર હવા આજથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રથી ટકરાઈ શકે છે. આનાથી એક મામૂલી જી-1 ચુંબકીય તુફાન શરૂ થાવનો અનુમાન છે.

બ્લેકઆઉટનો પણ ખતરો 

ભૂ ચુંબકીય તુફાનથી રેડિયો સિગ્નલમાં મુશ્કેલી આવી શકે છે જેનાથી રેડિયો સંચાલકોને પણ વ્યવધાનનો સામનો કરવો પડી શકે છે. આનથી અલગ જીપીએસ ઇસ્તેમાલ કરવાવાળાને પણ દિક્કત મહસૂસ કરી શકે છે. અને તુફાનની અસર મોબાઈલ ફોનના સિગ્નલ પર પણ થઇ શકે છે. આ સાથે પાવર ગ્રીડ પર પણ એનો ખતરો જોવા મળી શકે છે. જેનાથી બ્લેકઆઉટનો પણ ખતરો છે. આ જ કારણે તુફાનને લઈને ખુબ જ ચિંતા લગાવાઈ રહી છે.

સૂર્યથી પુથ્વી સુધી પહોંચવા માટે 15 થી 18 કલાક 

સ્પેસ હવામાન પ્રેડિક્શન સેંટરના અનુસાર સૂર્યથી નીકળતો કચરો અથવા કોરોનલ માસ ઈંજેક્સન સામાન્ય રીતે પૃથ્વી સુધી પહોંચવામાં લગભગ 15થી 18 કલાક લાગે છે. આ તુફાન ત્યારે જ આવે છે જયારે સૂર્ય પોતાના લગભગ 11 વર્ષ લાબું સૂર્ય ચક્રના સુધી સક્રિય ચારણમાં પ્રવેશ કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]