રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન P.I દેસાઈ સાહેબના જન્મદિવસ પ્રસંગેની ઉજવણી. - At This Time

રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન P.I દેસાઈ સાહેબના જન્મદિવસ પ્રસંગેની ઉજવણી.


રાજકોટ શહેર તા.૩/૮/૨૦૨૨ ના રોજ પ્રજાની સુખાકારી અને સુરક્ષા માટે હરહંમેશા ખડે પગે રહેતા પોલીસ જવાનો વાર-તહેવાર અને ઘણી વખત તો જન્મદિવસ પણ બરાબર ઉજવી ન શકતા હોય, ત્યારે રાજકોટ શહેર જીલ્લા પત્રકાર અને પ્રેસ ફોટોગ્રાફર એસોસિએશન આવા અધિકારીઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાના શુભાશ્રય સાથે પહેલ કરી છે. રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશનના P.I શ્રી દેસાઈ સાહેબના જન્મદિવસ પ્રસંગને પત્રકારોએ એ કેક કટીંગ કરીને ઉજવ્યો હતો. રિપોર્ટર દિલીપ પરમાર દ્વારા સાહેબને જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ. રાજકોટની પ્રજાની ખૂબ સારી સેવા કરી અને ખૂબ જ નામના મેળવે તેવી અંતરની લાગણી સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon