બરવાળા તાલુકામાં તાજેતરમાં બનેલ દુઃખદ લઠ્ઠાકાંડ ની દુર્ઘટનામાં સૌથી અસરગ્રસ્ત રોજીદ,વૈયા અને રાણપરી ગામમાં જઈને મૃતકોને શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને હિંમત આપી અને સાત્વના પાઠવી. - At This Time

બરવાળા તાલુકામાં તાજેતરમાં બનેલ દુઃખદ લઠ્ઠાકાંડ ની દુર્ઘટનામાં સૌથી અસરગ્રસ્ત રોજીદ,વૈયા અને રાણપરી ગામમાં જઈને મૃતકોને શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને હિંમત આપી અને સાત્વના પાઠવી.


આશ્રિતોને રાશનકીટ આપીને પરિવાર પર આવેલ આઘાત અને આફત સમયમાં ફૂલ નહી તો ફૂલની પાંખડી સ્વરુપે એક કવર અર્પણ કર્યું હતું.જેમાં ધંધુકા ના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર અને પૂર્વ ઉમેદવાર કાળુભાઇ ઝાપડા અને રાણપુર તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ સોલંકી બરવાળા ગ્રામ્ય પ્રમુખ સુરેશભાઈ ગઢીયા,બોટાદ જિલ્લા યુવા મોરચા મંત્રી જીગરભાઈ મુંધવા,કાપડિયાળી ગામ ના ભરતભાઈ મેર બરવાળા શહેર ના મહાંમંત્રી નટુભાઈ વાઘેલા,હિંમતભાઈ મેર તેમજ કોળી સમાજ ના ધંધુકા ધોલેરા બરવાળા અને રાણપુર ના આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.