શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગ આશ્રમ ના બાળકો ની મુલાકાતે ધારાસભ્ય ભીખાભાઇ જોશી - At This Time

શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગ આશ્રમ ના બાળકો ની મુલાકાતે ધારાસભ્ય ભીખાભાઇ જોશી


શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગ આશ્રમ ના બાળકો ની મુલાકાતે ધારાસભ્ય ભીખાભાઇ જોશી
મેંદરડા ના સમઢીયાળા રોડ ઉપર આવેલ શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ના આશ્રમ ની મુલાકાતે પધારતા જૂનાગઢ ના ધારાસભ્ય ભીખાભાઇ જોશી એ આશ્રમ ના આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો સાથે મુલાકાત કરી હતી અને સર્વ ને ભોજન કરાવ્યું હતું નર માંજ નારાયણ ના દર્શન છે તેવા સુંદર અહેસાસ કરાવતી સંસ્થા ના વિશાળ પ્રાકૃતિક પરિસર ની સ્વચ્છતા સુંદરતા ભર્યા વાતાવરણ થી અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ને કુદરત સહજ જીવન તરફ દોરી જતી શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ ની બેનુમન સેવા બાળકો ને સમાજ જીવન ના મૂળ પ્રવાહ માં પુનઃ સ્થાપિત કરવા ની નેમ સાથે કામ કરતી સંસ્થા ના સંચાલક શ્રી કોશિકભાઈ જોશી એ આ ગંભીર મનોદિવ્યાંગ ની સેવા માટે સરકારી નોકરી નો ત્યાગ કરી ખૂબ કાળજી પૂર્વક સમર્પિત રહી ને સેવા ખરેખર ધન્યવાદ ને પાત્ર છે સંસ્થા ના તમામ ટ્રસ્ટી શ્રી ઓ સ્વંયમ સેવી કર્મચારી શ્રી ઓની સેવા થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.