તણસા નજીક અકસ્માત સર્જાયો એક વ્યક્તિ ગંભીર અને 3 ઘવાયા - At This Time

તણસા નજીક અકસ્માત સર્જાયો એક વ્યક્તિ ગંભીર અને 3 ઘવાયા


તણસા નજીક અકસ્માત સર્જાયો એક વ્યક્તિ ગંભીર અને 3ઘવાયા

ભાવનગર મહુવા નેશનલ હાઈવે નં-8/ઈ પર તણસા ગામ નજીક અકસ્માત સર્જાયો તળાજા થી મુસ્લિમ પરીવાર કાર લઈ ઘોઘા જઈ રહ્યો હતો તે વેળાએ કારનું ટાયર ફાટતાં કાર પલ્ટી કારમાં સવાર એક બાળક સહિત 3 વ્યક્તિ ઘવાયા ડ્રાઈવર ની હાલત નાજુક રોડપર ટ્રાફિકજામ સર્જાયો રાહદારીઓ મદદે દોડી આવ્યા..

રિપોર્ટ=ચિરાગ જાની


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.