ભાભર તાલુકાના લાડુલા પ્રા.શાળામા વિધાર્થીઓ ને સ્વરક્ષણની તાલીમ અપાઇ... - At This Time

ભાભર તાલુકાના લાડુલા પ્રા.શાળામા વિધાર્થીઓ ને સ્વરક્ષણની તાલીમ અપાઇ…


ગુરુવારનારોજ લાડુલા પ્રાથમિક શાળામાં દૈનિક કુમાર પરેશભાઈ ઠક્કર પ્રતિભા એકેડેમી ભાભર દ્વારા
સ્વરક્ષણ તાલીમ ભાભર તાલુકાના લાડુલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેમાં ધોરણ ૪ થી ૮ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની સ્વ રક્ષણની તેમજ વિવિધ પ્રકારની પ્રયક્તિની તાલીમ બાદ ખાસ કન્યાઓએ પોતાનું સ્વ રક્ષણ કેવીરીતે કરવું તે સમજાવ્યું અને સાથે સાથે વિવિધ કરાટે દાવપેચ શિખવાડવામા આવેલ પરેશભાઈ દ્વારા એક સેવાના ભાગરૂપે ભાભર તાલુકાની શાળાઓમાં વિધાર્થીઓને તાલીમ આપવામાં આવે છે લાડુલા પ્રાથમિક શાળાના આચાર્ય રમીલાબેન સહિત શાળા પરિવારે વિધાર્થીઓને તાલીમ આપવા બદલ રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે કર્યો હતો.

અહેવાલ પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon