ભાવનગર જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મંત્રી તરીકે અશોકભાઈ ડાંગરની નિયુક્તિ કરાઈ - At This Time

ભાવનગર જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મંત્રી તરીકે અશોકભાઈ ડાંગરની નિયુક્તિ કરાઈ


*ભાવનગર જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મંત્રી તરીકે અશોકભાઈ ડાંગરની નિયુક્તિ કરાઈ*

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર દ્વારા કોંગ્રેસ સંગઠનમાં ધરખમ ફેરફારો કરવા આવ્યા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સંગઠન નવુ માળખુ જાહેર કરવામાં આવ્યુ ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ઉમરાળા તાલુકાના યુવા આગેવાન અને તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન અશોકભાઈ લખુભાઈ ડાંગર (રંઘોળા)ની જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી અશોકભાઈ ડાંગર ની જિલ્લા સંગઠનમાં મંત્રી તરીકે નિમણુંક કરાતા ભાવનગર જિલ્લા ભરના કોંગ્રેસ આગેવાનો,કાર્યકરો,સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના મિત્ર વર્તુળ દ્વારા અભીનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.