સાબકાંઠાના પોલો ફોરેસ્ટ ખીલી ઉઠી કુદરતી નજારો સમગ્ર ઉતર ગુજરાત ના પોલો ફોરેસ્ટ મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત છે ચોમાસાની ઋતુમાં વિજયનરના જંગલો પ્રવાસીઓનું એક માત્ર મંડપસંદ સ્થળ
સાબકાંઠાના પોલો ફોરેસ્ટ ખીલી ઉઠી કુદરતી નજારો સમગ્ર ઉતર ગુજરાત ના પોલો ફોરેસ્ટ મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત છે ચોમાસાની ઋતુમાં વિજયનરના જંગલો પ્રવાસીઓનું એક માત્ર મંડપસંદ સ્થળ , સતત વરસાદ ના થયાના પગલે વરસે ઓછા પાણી પડવાથી સુકાઈ ગયેલા જરના અને પાણીના ધોધ , પણ પાછા વહેતા થઇ ગયા છે , આવો નજારો તો બસ ઉતર ગુજરાત માં જ જોવા મળે છે કુદરતી રીતે બનેલા જરનાં અને ધોધ મીની કાશ્મીર જેવું મ્હસુસ કરાવે છે છેલ્લા એક સ્તાહથી વરસી રહેલા વરસાદે ને પોલો ફોરેસ્ટ માં પ્રવાસીઓનું ફેવરેટ પ્લેસ બન્યું છે પોલો ફોરેસ્ટ
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન પઠાણ ઈડર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.