કેશોદ શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ સમીર પાંચાણીનો આજે જન્મ દિવસ - At This Time

કેશોદ શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ સમીર પાંચાણીનો આજે જન્મ દિવસ


કેશોદ કોંગ્રેસ પરિવારમાં આગવુ નામ ધરાવતા અને કોંગ્રેસને કેશોદ ૮૮ વિધાનસભા મત વિસ્તારમાં જેમણે પોતાના અથાગ પ્રયત્નોથી કોંગ્રેસ પરિવારનું નામ રોશન કર્યુછે એવા કેશોદ શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ સમીર પાંચાણીનો આજે જન્મદિવસછે સમીર પાંચાણી કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હોદો સંભાળ્યો હતો તે સમય દરમિયાન કેશોદ શહેરના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહી અનેક સુવિધાઓ અપાવીછે લોકોના પ્રશ્નો હોય કે શહેરની કોઈ સમસ્યા હોય દિવસ રાત જોયા વગર લોકોની અને શહેરની સમસ્યા હલ કરવા બુલંદ અવાજ ઉઠાવી તંત્ર સુધી પહોંચાડી લોકોના પ્રશ્નો હલ કરી અનહદ લોક ચાહના મેળવનાર કેશોદ શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ સમીર પાંચાણીનો આજે જન્મદિવસછે જન્મ દિવસ નિમીતે રાજકીય સામાજીક શૈક્ષણિક સંસ્થાઓ સામાજીક સંગઠનો સહીત કેશોદ ૮૮ વિધાનસભા મત વિસ્તાર કોંગ્રેસ હોદેદારો કાર્યકરો મતદારો દ્વારા સમીરભાઈ પાંચાણીને તેમના મોબાઈલ નંબર 93767 33300 જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહીછે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.