ખેરાલુ થી ભગુડા નવીન બસ સેવા નો શુભારંભ કરવામાં આવ્યો હતો - At This Time

ખેરાલુ થી ભગુડા નવીન બસ સેવા નો શુભારંભ કરવામાં આવ્યો હતો


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ ખેરાલુ ડેપો દ્વારા નવીન બસ સેવા ચાલુ કરવામાં આવી ખેરાલુવડનગર વિસનગર મહેસાણા અંબિકા અમદાવાદ બાવળા બગોદરા બગદાણા પાલિતાણા અને ભગુડા બસ સેવા ની આજે સવારે ચાલુ કરવામાં આવી આ બસ ખેરાલુ ડેપો માં થી સવારે ૧૦.૦૦વાગેઉપડશેઅને વડનગર સવારે ૧૦.૩૦કલાકે આવશે તેવુ પ્રજાજનો એ નોંધ લેવી આ માંગણી ૦૬/૦૪/૨૦૨૨ના રોજ ગુજરાત સરકાર એસ.ટી વિભાગ દ્રારા કરવામાં આવી છે અને બસ સેવા ચાલુ કરવામાં માટે ગુજરાત સરકાર વાહનવ્યવહાર નિગમના મંત્રી પૂર્ણેશ મોદી નો આભાર માનતા વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને વડનગર ડેપો માં આ બસને તિલક કરી ને વધાવતા વડનગર નગરપાલિકા ઉપપ્રમુખ, વડનગર નગરપાલિકા ના નગરસેવક ગીરીશભાઈ પટેલ, વડનગર એસ ટી વિભાગ મેનેજર તથા તેમનો સ્ટાફ વગેરે મહાનુભાવો ઉપસ્થિત હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.