જાણો આજના જસદણ માર્કેટિંગ યાર્ડ ભાવ તા.18. 07.22 વાર: સોમવાર - At This Time

જાણો આજના જસદણ માર્કેટિંગ યાર્ડ ભાવ તા.18. 07.22 વાર: સોમવાર


ઘઉં એમ પી ટુકડા. 365-530
બાજરો. 400
જુવાર 451--705
મકાઈ. 430
મગ 950-1271
ચણા. 850-885
વાલ 800-1280
અડદ. 700-1350
ચોળા. 550-950
મઠ. 1300
તુવેર. 900-1140
રાજગરો. 1200
મગફળી. 1250-1405
સીંગદાણા. 1400-1870
સીંગ ફાડા. 1300-1555
એરડી. 1000-1351
તલ કાળા. 1600-2400
તલ સફેદ. 2190-2460
રાય. 900-1140
મેથી. 700-1030
જીરુ. 2500-4340
ધાણા. 1500-2000
બી ટી કપાસ. 1000-1851
લસણ. 600
રજકાનુ બી 2500-3950
સોયાબીન. 980-1135
એટ ધીસ ટાઈમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.