સાબરકાઠા જિલ્લા ના ઈડર તાલુકાના માર્કેટયર્ડ રહ્યું બંધ કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ માર્કેટ એપ્ટેક્સ ને - At This Time

સાબરકાઠા જિલ્લા ના ઈડર તાલુકાના માર્કેટયર્ડ રહ્યું બંધ કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ માર્કેટ એપ્ટેક્સ ને


સાબરકાઠા જિલ્લા ના ઈડર તાલુકાના માર્કેટયર્ડ રહ્યું બંધ કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ માર્કેટ એપ્ટેક્સ ને લઇ માર્કેટ યાર્ડ બંધ રહ્યું જ્યારે અનાજ કઢોડ ને લઇ જીએસટી ના નિર્ણયને લઇ એક દિવસ માટે રહ્યું સંપૂર્ણ બંધ. માર્કેટ યાર્ડ બંધ રાખી કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવી 5, જીએસટી ટેક્સ ને પાછો ખેંચવા માંગ કરી હતી
સાબકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન પઠાણ ઇડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.