સલામ છે ગુજરાત પોલીસને - At This Time

સલામ છે ગુજરાત પોલીસને


ગીર સોમનાથ માં અતી ભારે વરસાદના લીધે અતી બિસ્માર રસ્તાઓમાં મોટા ખાડાઓ પડી જતા સુત્રાપાડા પોલીસ કોઈપણ જાતનો અકસ્માત ન થાય અને લોકોને હાલાકી ન ભોગવી પડે તે ધ્યાને રાખીને પોતે જ પેટ્રોલિંગ દરમિયાન સુત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા ખાડાઓ પર પથ્થરો નાખી પૂર્યા હતા તેમજ ગુજરાત પોલીસ ખડે પગે જોવા મળી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.