સાબરકાંઠા જિલ્લાના:- મુખ્ય મથક હિંમતનગર શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૧૮ થી ૫૯ વય જૂથના બુસ્ટર ડોઝનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બુસ્ટર ડોઝનો પ્રારંભ કરાવ્યો હતો.. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસનો વધારો થવા લાગ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્રારા કોરોના કેસને અટકાવવા માટે બુસ્ટર ડોઝનું આયોજન કર્યુ છે.જેમાં ૧૮ થી ૫૯ વય જૂથના લોકોને બુસ્ટર ડોઝ આપવાનો ન - At This Time

સાબરકાંઠા જિલ્લાના:- મુખ્ય મથક હિંમતનગર શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૧૮ થી ૫૯ વય જૂથના બુસ્ટર ડોઝનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બુસ્ટર ડોઝનો પ્રારંભ કરાવ્યો હતો.. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસનો વધારો થવા લાગ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્રારા કોરોના કેસને અટકાવવા માટે બુસ્ટર ડોઝનું આયોજન કર્યુ છે.જેમાં ૧૮ થી ૫૯ વય જૂથના લોકોને બુસ્ટર ડોઝ આપવાનો ન


સાબરકાંઠા જિલ્લાના:-
મુખ્ય મથક હિંમતનગર શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૧૮ થી ૫૯ વય જૂથના બુસ્ટર ડોઝનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બુસ્ટર ડોઝનો પ્રારંભ કરાવ્યો હતો..

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસનો વધારો થવા લાગ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્રારા કોરોના કેસને અટકાવવા માટે બુસ્ટર ડોઝનું આયોજન કર્યુ છે.જેમાં ૧૮ થી ૫૯ વય જૂથના લોકોને બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે..

કેન્દ્ર સરકાર દ્વારા તમામ લોકો માટે નિઃશુલ્ક બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય લીધો છે. હિંમતનગર શહેરમાં અર્બન હેલ્થ ઓફીસ કચેરી ખાતે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બુસ્ટર ડોઝ પ્રારંભ કરાયો હતો. જિલ્લામાં ૭ લાખ ૮૨ હજાર ૪૬૬ રસીના લાભાર્થીઓને બુસ્ટર ડોઝ લેવા માટે જાણ કરવમાં આવશે અને જિલ્લાના દરેક તાલુકામાં બુસ્ટર ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે..

રિપોર્ટર:-
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.