અમદાવાદના પૂર્વ વિસ્તારોમા ભારે વરસાદ અસહ્ય બફારા અને ઉકળાટ બાદ વરસાદ શરુ થતા ભારે રાહત થઈ છે - At This Time

અમદાવાદના પૂર્વ વિસ્તારોમા ભારે વરસાદ અસહ્ય બફારા અને ઉકળાટ બાદ વરસાદ શરુ થતા ભારે રાહત થઈ છે


અમદાવાદના પૂર્વ વિસ્તારોમા ભારે વરસાદ અસહ્ય બફારા અને ઉકળાટ બાદ વરસાદ શરુ થતા ભારે રાહત થઈ છે. ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, ઈસનપુર, CTM ,જશોદાનગર,મણિનગર, બાપુનગર, ઓઢવ, વસ્ત્રાલ,રખિયાલ, 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
ઉત્તર ઝોનમાં મેમકો,નરોડા,કોતરપુર, સરદારનગર, મેઘાણીનગર સહિતના વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.