બોટાદ વીંછીયા રોડ પર સર્જાયો અકસ્માત - At This Time

બોટાદ વીંછીયા રોડ પર સર્જાયો અકસ્માત


બ્રેકીંગ ન્યુઝ:વીંછીયા

બોટાદ વીંછીયા રોડ પર સર્જાયો અકસ્માત

ટાટા કંમ્પની આઈસર નું ટાયર ફાટી જતા સર્જાયો અકસ્માત

લોંખન ભરેલું આઈસર બોટાદ તરફથી વીંછીયા તરફ જતા હિંગળાજ પેટ્રોલ પંપ સામે રોડ નીચે આઈસર ઉતરી પલ્ટી મારી જતા સર્જાયો અકસ્માત

અકસ્માત ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા

આઈસર ચાલનો આબાદ બચાવ કોઈ જાન હની

રોડ પર ટ્રાફિકના દ્રશ્ય સામે આવ્યા

રિપોર્ટ:અશરફ મીરાસૈયદ ‌વિછીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.