આજ રોજ બરવાળા અને કુંડળ વચ્ચે પીકઅપ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે થયો અકસ્માત - At This Time

આજ રોજ બરવાળા અને કુંડળ વચ્ચે પીકઅપ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે થયો અકસ્માત


મળતી વિગત મુજબ બર વાળા થી બોટાદ જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સ અને બોટાદ થી બર વાળા તરફ આવી રહેલ પીક અપ વચ્ચે કુંડળ પેટ્રોલ પંપ પાસે ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો જેમા પીક અપ મા સવાર લોકો ને ઇજાઓ પહોંચી હતી જે અકસ્માત ને પગલે બર વાળા પોલીસ ને જાણ થતા ચાલુ વરસાદ મા બર વાળા પોલીસ સ્ટેશન psi વાળા સાહેબ તેમજ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તો ને હોસ્પિટલ ખસેડેલ તેમજ અક્સ્માત ને પગલે ટ્રાફિક જામ થયેલ તે ક્લિયર કરાવેલ

ઘટના ને પગલે બર વાળા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામા આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.