માળીયા હાટીના માં આજે સવાર થી ધીમીધારે વરસાદ પડતાં ખેડૂતો ના મોઢા પર આવ્યા નૂર
માળીયા હાટીના માં ગઈ કાલે અષાઢી બીજ ના દિવસ થી એકા એક વાતા વરણ નો પલટો આવતા ધીમીધારે વરસાદે શુકન સાચવ્યા બાદ આજ સવાર થી માળીયા હાટીના માં ધીમી ધારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે આજે સવારે 6 વાગ્યા થી બપોર ના 12 વાગ્યા સુધી માં 50 મિમી વરસાદ પડ્યો છે
હાલ વરસાદ ધીમીધારે વરસાદ ચાલુ છે. રસ્તા પર પાણી પણ વહેતા થયા છે.ધીમીધારે વરસાદ પડતા ખરીફ પાક ને ખુબજ સારો એવો ફાયદો થશે,ધીમી ધાર નો વરસાદ થી પીવાના પાણી માટે ખુબજ ફાયદાકારક છે. તેથી ખેડૂતો મોઢા પર નુર પણ આવ્યા હજી પણ વરસાદી માહોલ ખુબજ સારો છો તેથી વધુ વરસાદ પડવાની શક્યતા છે
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.