જસદણમાં નેચર ક્લબ દ્વારા જસદણ પ્લાસ્ટિક મુક્ત બને તે બદલ આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

જસદણમાં નેચર ક્લબ દ્વારા જસદણ પ્લાસ્ટિક મુક્ત બને તે બદલ આવેદનપત્ર આપવામાં આવ્યું


જસદણમાં નેચર ક્લબ દ્વારા જસદણ પ્લાસ્ટિક મુક્ત બને તે બદલ આવેદનપત્ર આપવામાં આવ્યું

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજરોજ જસદણમાં નેચર ક્લબના સભ્યોએ જસદણ નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જસદણ પ્લાસ્ટિક મુક્ત બને બને ત્યાં સુધી પ્લાસ્ટિકના બદલે કાપડની થયેલી નો ઉપયોગ વધુમાં વધુ થાય અને જસદણ શહેરના નાગરિકો બહાર ખરીદી કરવા જાય ત્યારે ઘરેથી જ પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરે અને આ જસદણ શહેરમાં દરેક વેપારી મિત્રો પોતાની દુકાનેથીન જ ગ્રાહકોને પ્લાસ્ટિક આપવાનું બંધ કરે જે અંગે આ પ્લાસ્ટિક મુક્ત જસદણ બને તેમાં જસદણ નગરપાલિકા પણ નેચર ક્લબને સાથ સહકાર આપે અને સ્વચ્છ ભારત અંતર્ગત નેચર ક્લબ દ્વારા જે પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચાલુ કર્યું છે તે સાર્થક બને તે માટે નેચર ક્લબ દ્વારા જસદણ નગરપાલિકાને આવેદન પાઠવ્યું હતું.

Report Harshad Chauhan With Rasik visavaliya


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.