ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરાના ઉપક્રમે ડોકટરોને પલ્સ ઑક્સી મિટર અને મેડિકલ કીટનુ વિતરણ કરવામા આવ્યુ - At This Time

ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરાના ઉપક્રમે ડોકટરોને પલ્સ ઑક્સી મિટર અને મેડિકલ કીટનુ વિતરણ કરવામા આવ્યુ


ધનસુરા"ડોકટર ડે" દિવસની ઉજવણી નિમિતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધનસુરાના ઉપક્રમે ધનસુરા ખાતે આવેલ ડોક્ટર શ્રીઓને પલ્સ ઓક્સી મીટર, અને મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમા. ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરાના ચેરમેનશ્રી મનસુકભાઈ ભગત થતા વાઇસ ચેરમેન ગોવિંદભાઈ એસ પટેલ તેમજ કારોબારી સભ્ય ભરતભાઈ ઠુંમર તેમજ સિનિયર સિટીઝનના પ્રમુખ ગોવિંદભાઈ એસ પટેલ સેવા મંડળીનાં ચેરમેન ભરતભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.