વોર્ડ નંબર 17 ખાતે પ્રાથમિક સદસ્યતા અભિયાન શરૂ કરવા માં આવ્યું.
પ્રાથમિક સદસ્યતા અભિયાન * ભારતીય જનતા પાર્ટી વોડૅ નં ૧૭ માં સદસ્યતા અભિયાનને વેગ મળે અને વધુમાં વધુ લોકો પાર્ટીમાં જોડાઈ શકે તે માટે ઘરે ઘરે જઈ મિસ કોલ મારી સદસ્યતા અભિયાન ની શરૂઆત કરી .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.