લાઠી આઈ સી ડી એસ દ્વારા જરખિયા પૂર્ણાં આહાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
લાઠી આઈ સી ડી એસ દ્વારા જરખિયા પૂર્ણાં આહાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
લાઠી તાલુકા ના જરખિયા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ના આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ ની અધ્યક્ષતા પૂર્ણાંઆહાર કાર્યક્રમ યોજાયો
જરખિયા ગામે આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ ડો શીતલબેન રોઠોડ સુપર વાઇઝર આરોગ્ય સ્ટાફ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ની ઉપસ્થિતિ માં
પૂર્ણાંઆહાર પેકેટ વિતરણ સાથે ક્રિશોરી ઓને અવગત કરતો પૂર્ણાં આહાર કાર્યક્રમ યોજાયો
જરખિયા પી એ સી ના મેડિકલ ઓફિસર ડો શીતલબેન રાઠોડ દ્વારા કિશોરી ઓને ઉંચાઈ વજન આહાર લોહી ની ટકાવારી સહિત ની બાબતો થી અવગત કરવામાં આવી
પૂર્ણાં આહાર અંગે ક્યાં શાકભાજી ફળો માં ક્યાં પોષક તત્વો છે અને શરીર માં ક્યાં તત્વ ની કેટલી માત્રા હોવી જોઈ એ તેની વિસ્તૃત સમજ આપતા ડો શીતલબેન રાઠોડ દ્વારા સુંદર માર્ગદર્શન અપાયું હતું
પૂર્ણાંઆહાર કાર્યક્રમ આઈ સી ડી એસ ના સુપરવાઈઝર ફાલ્ગુનીબેન છત્રાલ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો અને જરખિયા ગામ ની કિશોરી ઓ એ મોટી સંખ્યા માં હાજરી આપી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.